વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિવાદ

આજે ખુશનુમા સાંજે   ફેના અને દીપ બંને સમય કાઢી ને સાથે. ફરવાનો  નિર્ણય કર્યો.  હાથમાં હાથ પરોવી  બંને આનંદની  લહેરો માં જુમતા. મીઠી  વાતો કરતા  એક  બાગમાં બેઠાં. 

ફેના જોને  આ ભમરો  કેટલા  ફૂલો પર  બેસે છે. અને માણસને. જ.બધાં  નિયમો  લાગે. એને પણ  ઈક જ છોકરી સાથે   રહેવા  થી  કંટાળી  જવાય ને..
હા દીપ એ સાચું પણ  જે ફકત સમય  પસાર  કરવા  નીકળે છે 
એવા જ છોકરી  છોકરાઓ ને આ વાત લાગુ  પડે 
બાકી.  સાચાં  મનનાં  યુવાન યુવતીઓ ને  આવી છીછરી વાતો  ના ગમે  

હા ફેના  એ સાચુ હો  તારા જવાબ  હંમેશા  સચોટ  જ હોય છે. 
આજે પરપલ  સાડી  માં તું  સુંદર  લાગે છે. અને   તારી આંખો માં 
મને ફેના 

હાસાગરની  ગહરાઈ  દેખાય છે. 
દીપ  તારી આંખો માં મને શરારત  દેખાય છે.  ચાલ હવે  જઈએ 
મારે  કાલ ની તૈયારી કરવી છે. 
તુ આમ નિરસ કેમ છે.  દીપ  ચીડાઈ ને બોલ્યો  અને  ફેના નો હાથ 
હાથ માં લઈ ને  બોલ્યો  હવે આપણે  લગ્ન કરી  લઈએ 

દીપ  મારે  ઘરમાં વાત કરવાની  છે..તું  કાલે  આવ એટલે  હું મમ્મી  પાપા ને  કહુ 
બીજા  દિવસે ફેના ના  ઘરે  દીપ  એની ફેમીલી ને  લઈને  આવ્યો 
દીપ ના મમ્મી  રમાં બેન  અને   ફેના ના  મમ્મી  તારાં  બેન  બંન્ને   એકજ  કંપની માં કામ કરતા  માટે  ખુશી થી  સગાઈ  થઈ ગઈ
ઈક વરશ પછી  લગ્ન  કરવા એમ નકકી થયું 

બંન્ને  પોતાના   ભવિષ્ય  ના સપનાઓ  જોતાં  પોતાના કામમાં  પરોવાઈ  ગયા  દીપ એન્જીનિયર  નો કોર્સ  કરી  લંડન  ગયો અને  ફેના   એની  રાહ  જોવા લાગી  એ નર્સ નો કોર્સ કરી  ને એક  હોસ્પિટલ માં  નોકરી  કરવા  લાગી  

બે દિવાળી  વિતિ ગઈ પણ  વેદ  બહાના  બતાવી ને લગ્ન  ઠેલતો 
ફેના  ને બહુ  દુખ  લાગતુ  પણ એ   કામમાં  મન લગાવી અને  સમય  પસાર  કરતી. 

આજે  ઈક  સુંદર  અને   અમીર  ઘરાનાની  છોકરી ને  ડીલવરી  માટે  લાવ્યા  એના માં બાપ ની એક  જ દીકરી   ડોક્ટર ને  એના પિતા એ કહયુ   મારી  દીકરીને   જે સંતાન થાય એ  કોઈ  જરુરત 
મંદ ને  આપી  દેજો   કારણ  એક  છોકરા એ  એને  દગો  આપ્યો  છે.
આ સાંભળીને  ફેના એ  ડોક્ટર ને કહયુ  જે બાળક  થાય એ મને આપજો  દીકરી  જન્મી  ફેના ને આપી ને  એ લોકો  ચાલ્યા  ગયાં 

ફેના  એ  એનુ નામ  કીર્તિ  રાખ્યુ   લગભગ ચાર વરસ  પછી  દીપ  આવ્યો  ફેના ખુશ થઈ  
આ દીકરી  કોની  દીપે  પુછ્યુ  છે  કોઈ   મનચલા  માણસ  ની   
અનાથ છે. પણ મે  રાખી છે.   હવે  એજ  મારો  સહારો  છે.

ફેના  આપણે  લગ્ન  કરવા  છે.  દીપ  ચાર  વરસની  વેદના મારી 
શું  તને  એનો  અંદાજ  છે.   સોરી  ફેના  હું  પ્રોજેક્ટ  માં  બીઝી 
હતો   આપણે  લગ્ન કરી લઈએ. 

ઈક શરતે  દીપ  કીર્તિ  ને હું  સાથે  રાખીશ  ઓકે  મેડમ
બંન્ને  ના લગ્ન  થયાં   લંડન થી  ફેના ની  સહેલી  પણ લગ્ન માં  આવી  અને  દીપ ને  જોઈ  ને  બોલી  અરે  ફેના  આ  દીપ  તો  મારે  ત્યા  આવતો  મારી  સહેલી  સાથે  લગ્ન  કરવા  નો  હતો  પછી  ઈકવાર  બંન્ને  ફરવા  ગયા  હતા 

અને  પછી   દીપ ને  છોકરી  ના પિતાએ  શું  કીધુ  કોને  ખબર  એને  લગ્ન  ની  ના  પાડી  

ફેના ને  ચમકારો  થયો  તારી  સહેલી  નો  ફોટો  બતાવ   ફોટો  જોઈ ને  ફેના ને  ચક્કર  આવ્યા  એજ   છે જે  હોસ્પિટલ માં  ડીલવરી  કરવા  આવી  હતી  
 આ દીકરી  દીપ  ની  લાગે છે.  એવું  મનમાં  લાગ્યુ   

અને  દીપ  ને જ પુછ્યુ  સાચું  કે  આ છોકરી  સાથે  તારા  લગ્ન  થવાના  હતાં  અને દીપ  ગમગીન  થઈ  ગયો  

હા ફેના  એના  પિતા એ  મને  મોટો  પ્રોજેક્ટ  આપ્યો  હતો  અને 
સફળ  થાવ તો  એની  દીકરી  સાથે જ લગ્ન  કરવા એમ  વચન  લીધુ  મે  કીધુ  મારી  સગાઈ  થઈ ગઈ છે.  તો કેય લંડન માં  મારી  વિના  તું  આગળ  નહીં વધે  મારી  પહોચ  લાંબી છે. 

ભવિષ્ય  ઉજળું  કરવાં. હું  બંધાઈ  ગયો   પછી એક દિવસે  અમે 
ફરવા  ગયા  ત્યા  એને  મૂર્છા  આવી  ગઈ   તપાસ કરતા  ખબર  
પડી  એ પ્રેગનન્ટ  હતી  હું  મુંજાઈ  ગયો  

એના પિતાએ   કહયુ  જેની  સાથે  એના  લગ્ન  થવાના  હતાં  એને
અકસ્માત  માં  જીવ  ગુમાવી  દીધો  પણ આ વાત ની આજે  જ 
જાણ થઈ  પછી  એ લોકો   ચાલ્યા ગયાં  અને  હું  તારી  પાસે  આવ્યો  

પંછી  એની  ડીલવરી  મા હોસ્પિટલમાં  થઈ   અને  મેં   એને   સાચવી  લીધી.  એજ  આ  કીર્તિ  

ઠીક છે  આપણે  એને  મારું  નામ  આપીશું  અને  ફેના  અને  દીપ ના લગ્ન થયાં..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ