વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેવી મઝા ?

 

 

 

કેવી મઝા ?


કેવી મઝા ભાઇ, કેવી મઝા?

 

નદીને તીરે ભાઇ, કેવી મઝા.
રમવા કુદવાની કેવી મઝા....
       
કેવી મઝા ભાઇ.....?
ડેરા બનાવવાની એવી મઝા,
ઘર-ઘર રમવાની એવી મઝા.
શંખ વગાડવાની એવી મઝા..
છીપલા વિણવાની કેવી મઝા.
            
કેવી મઝા ભાઇ...?
ગોળ-ગોળ ઘુમવાની કેવી મઝા,

 

ખુલ્લા આકાશે ફરવાની એવી મઝા.
આંગળીથી લખવાની કેવી મઝા.
પેન્સિલ લાવવાની કેવી મઝા.
              
કેવી મઝા ભાઇ...?
દાખલા ગણવાની કેવી મઝા...
પાટી લાવવાની કેવી મઝા.
રેતીમાં લખવાની કેવી મઝા..
દફતર લાવવાની મઝા...

 

              કેવી મઝા ભાઇ...?
                          

 

                                                                                      
  

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ