વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ

મને એમ હતું કે હું એક જ તને આટલો બધો પ્રેમ કરું છું,


તારલાઓને આખી રાત જાગતા જોઇને મારો એ ભ્રમ ભાંગી ગયો..!!


- પંકજ ગોસ્વામી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ