વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વર્ષારાણી



                      " વર્ષારાણી "


સંભળાયા મોરના ટહુકા...

થયું આગમન વર્ષારાણીનું...

વરસ્યા આંસુ વાદળોએથી...

થયું આગમન વર્ષારાણીનું...

બે હૈયાઓને આવ્યું એક સપનું સ્નેહનું...

થયું આગમન વર્ષારાણીનું...

છે ભીતરે અનેક શબ્દો...

જે કંડારાયા કવિતામાં...

થયું આગમન વર્ષારાણીનું...

માણ્યા છબછબિયાં...

ચલવી હોડીઓ ભુલકાઓએ...

થયું આગમન વર્ષારાણીનું...

ગરમીથી ત્રસ્ત ધરા પર...

થયું આગમન વર્ષારાણીનું...

માટે કહે " ભુમિ " સૌ કોઈને...

લાવી વર્ષારાણી...

જીવનમાં અનેક ઉમંગ ઉત્સાહ...

તો ચાલો ભીંજાઈએ મસ્ત મૌસમમાં...

થયું આગમન વર્ષારાણીનું...


" ભુમિ ડોડીયા "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ