વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદ

હસતા રહો હસાવતા રહો ,

મુશળધાર વરસાદમાં પલળતા રહો ,


વરસતાઆ વાદળા અને પવનની સાથે, 

વરસતા આ છાંટામાં પલળતા રહો.


ભીંના, થવાની જો લાગે બીક, 

તો રેઇનકોટ પેરીને હરતા ફરતા રહો.


મુશળધાર વરસાદમાં આ પાણી આવ્યા ,

જળ પ્રવાહમાં ગાડી ને માનવી ડૂબ્યા.


પોલિસ,ફાયર બ્રિગેડને મદદ કરતા રહો,

મુશળધાર વરસાદમાં પલળતા રહો .



પાણીના પ્રવાહમાં જાશો નહીં, 

સંભાળીને પગ મુકતા રહો, 


પાણીની સાથે રમવામાં, ક્યાંક

જીવન સાથે રમત ન રમો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ