વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કદર

પ્રેમ અને વ્હાલ નો દરિયો 
કરુણા ને વિશ્વાસ અનેરો
અમથી જ ચિંતા કરતી માં
સ્વયં થી વધુ સાચવતી મને
વાત વાત માં ચિંતા કરતી
બધાનું ધ્યાન ખ્યાલ રાખતી
એની જરૂર કરો ખાસ કદર
સાક્ષાત્ પ્રભુ નું સ્વરૂપ માં
સંસ્કાર ધર્મ નું સિંચન કરતી
જીવન આખું તમને ધરતી
દયા સંતોષ જ્ઞાન ની સરવાણી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ