વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું તને promise આપું છું

【હું તને promise આપું છું ]


એ સાંભળ


જ્યારે દુનિયાના બધા જ સબંધો એની જવાબદારીઓ પુરી કરી લેશે ત્યારે હું તારો આધાર બનીશ


( હું તને promise આપું છું)


જ્યારે આંખે જોઈ નહીં શકાય કદમ તારા ચાલી નહિ શકે કાને ઓછું સાંભળી શકીશ ત્યારે દિલ થી તારો આધાર બનીશ


(હું  તને  promise આપું છું)


જ્યારે એકલા અટૂલા ખુણા કે કોઈ બગીચાની સાઈડ માં મુકેલી પાટલી પર દરરોજ રાહ જોતી હોઈશ ત્યારે તારી સાથે વાત કરવા માટે હું તારો આધાર બનીશ


(હું તને promise આપું છું】


કદાસ કોઈ મંદિરમાં આરતી  ટાણે ક્યારેક પારેવડા ઓને ચણ નાખતા સમયે તો ક્યારેક ડૂબતા દિવસ થી તરછોડાઈ  ને અસ્ત થતી જીદંગી ના એ છેલ્લા શ્વાસ લગી હું તારો આધાર બનીશ


હું તને promise આપું છું】


પણ સાંભળ બધી જગ્યા હું તારો આધાર બનીશ સુખ હોય કે દુઃખ પણ સૌથી પહેલાં હું મારા માં બાપ નો આધાર બનીશ


કારણ કે જ્યારે જન્મ થયો ત્યારે જ મેં એને promise આપેલ છે કે હું તમારો આધાર બનીશ



નોંધઃ તમારો અભિપ્રાય મારા માટે અમૂલ્ય છે તો આપતા રેહજો



follow on Instagram...@capture_by_vishal

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ