વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગાથા શહીદ વીર જવાનોની



       " ગાથા શહીદ વીર જવાનોની " 


ચાલો આવો આજે સૌ સંગાથે...

યાદ કરીએ એ શહીદ વીર જવાનોને...

ગાઈએ સલામ કરી...

સાચા શહીદ વીર જવાનોની શૌર્યગાથાને...

દેશ કાજે પ્રાણ ન્યોચ્છાવાર કરનાર...

સલામ છે દરેક શહીદ વીર જવાનોને...

પ્રાણની આહુતિ આપનાર...

વીર જવાન શહીદો સલામ છે આપને...

આપી દીધી ભર યુવાની માં ભોમ કાજે...

માં ભોમનું કરી તિલક...

વ્હોરી શહીદી ઓઢી તિરંગો...

કહે " ભુમિ " વંદન કરી...

શહીદ વીર જવાનો વિશે...

સફળ કર્યું તમે તમારું જીવન...

દેશને સમર્પણ કરીને...

ઉજાળ્યો માનવ અવતાર તમે...

છે સલામત ભારત દેશ...

શહીદ વીર જવાનોની કુરબાનીથી...

નહિ ભૂલીએ કદી...

દેશના શહીદ વીર જવાનોની શોર્ય ગાથાને...


" ભુમિ ડોડીયા "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ