વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સરસ્વતી અર્ચના

          સરસ્વતી અર્ચના..

   (રાગ – તુ  રંગાય જાને રંગમાં )


                  ઓ..મા.. સરસ્વતી (2)

હુ માંગુ ઘડીએ ઘડી...

        વિદ્યા આપો મુજને થોડી.

           ઓ..મા.. સરસ્વતી 0

ધન ન માગુ, દોલત ન માગુ.(2)

     માગુ બે હાથ જોડી,

          વિદ્યા આપો મુજને થોડી.

                     ઓ..મા.. સરસ્વતી0

      તુ છે દયાળી, તુ છે ભોળી......(2)

તુ છે જ્ઞાનની દેવી,

વિદ્યા આપો મુજને થોડી.

             ઓ..મા.. સરસ્વતી0

      દિપ જલાવુ, ફુલ ચઢાવુ.......(2)

                    ધૂપ ધરુ હું તુજને...

             વિદ્યા આપો મુજને થોડી.

           ઓ..મા.. સરસ્વતી 0





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ