વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફરજ

ફરજ

કાલે પતિને તાવ હતો . પત્ની એ પતિને સમયસર દવા આપવાથી લઈને દરેક પ્રકારની સંભાળ રાખી પોતાની ફરજ નીભાવી...................

.......................................................

આજે પત્નીને તાવછે છતાંય રોજની જેમ સવારમાં વહેલી ઊઠીને પતિ અને બાળકોનો નાસ્તો બનાવી બન્ને ના ટિફિન તૈયાર કરીને બાળકો ને સ્કૂલે મુકી આવી પતિની દરેક જરૂરિયાત પુરી કરીને જાતે જ દવાખાને જયને સમયસર જાતે દવાઓ લઈ  ફરીથી પોતાની ફરજ પર હાજર.................................

......................................................

તો પછી પતિની ફરજ?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ