વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભાઈ બહેનનો પ્રેમ

ભાઈ બહેનનો હેત "


ભાઈના દુઃખ પોતે લઈ લે..

દૂરથી પણ ભાઈની પીડાનો...

જેને થાય એહસાસ એ બહેન...

શબ્દોને તો દુનિયા પણ સમજી શકે પણ...

જે ભાઈના મૌનને પણ સમજે એ બહેન...

લડતી રહેતી હમેશા એના ભાઈ સાથે...

અને ભાઈ માટે આખી દુનિયા સાથે...

લડી લે એ બહેન...

શોધતા રહીએ આપણે ઈશ્વરને મંદિરોમાં...

પણ મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન...

ભાઈ સ્વરૂપે સાથે રહે તે બહેન...

લખાય કેમ કાગળ પર ભાઈના પ્રેમ વિશે...

શબ્દોમાં પોતાની મુસ્કાન આપી...

ભાઈના આંસુ હરે એ બહેન...

જેના મીઠા અવાજે...

ભાઈનો ચહેરો ખીલી જાય...

શતાયુ જીવે મારી ભયલો...

એવી ભગવાનને પ્રાર્થના કરે એ બહેન...


બબલુ ઓઝા

 ( યાત્રિક )

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ