વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આદ્યશક્તિ

ના લાડલી, ના બિચારી છે તું,
સંસારના તમામ જીવ ની જન્મદાતા છે તું.

ના અબળા, ના નિરાધાર છે તું,
ખુદના સંતાનની રક્ષક છે તું.

ના કઠોર, ના કુર છે તું,
સર્વ પર હેત વરસાવતી દયાળુ છે તું.

જગતના રક્ષક કાજે પ્રગટ થનાર મહાકાલી છે તું,
સૃષ્ટિનું પોષણ કરનારી અન્નપૂર્ણા છે તું.

હે સંસારની નારી-શક્તિ
આપને નમન કરું છું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ