જન્માષ્ટમી
( હાઈકુ )
૧). . મોહક સ્મિત.
કૃષ્ણ તારું પજવે.
નીંદરું ના'વે.
૨) . મોહક અદા.
કાન કુંવર તમારી.
મીઠી છાંયડી.
૩) મોહીની રૂપ.
ધરી કમરે લીધો
અંમૃત કુંભ.
૪) છે જન્માષ્ટમી.
શહેરમાં ધમાલ.
લાલાની રાહ.
૫) વેણુ વગાડે.
વૃંદાવન ડોલાવે.
ગોપીઓ ઘેલી.
( હાઈકુ )
૧). . મોહક સ્મિત.
કૃષ્ણ તારું પજવે.
નીંદરું ના'વે.
૨) . મોહક અદા.
કાન કુંવર તમારી.
મીઠી છાંયડી.
૩) મોહીની રૂપ.
ધરી કમરે લીધો
અંમૃત કુંભ.
૪) છે જન્માષ્ટમી.
શહેરમાં ધમાલ.
લાલાની રાહ.
૫) વેણુ વગાડે.
વૃંદાવન ડોલાવે.
ગોપીઓ ઘેલી.