વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચૂંક્યા ની ચૂક

કિનખાબી વસ્ત્ર ઓઢેલું મન ન શકયા અમે વાંચી

દરિયાના નીર પીવાની દાનત ન શક્યા અમે ઢાંકી



કે લખી હશે નિરંતર પ્રેમની પ્યાસ અધૂરી

તને પામવાની મળેલ તક ને હતી કરી જતી


દિલની તારી જમીન પર ઉગી કુપડો વડની

નિંદામણ કરી, ચૂંકી એ સઘળું ન શક્યા સાચવી



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ