વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મધુમય

મધુ પ્રમેહની કસક જણાવી ન શકાય ,

મીઠું ખાવાની પીડા રોકી ન શકાય ,


ભાઈ પ્રસંગોમાં જઈ ન શકાય ,

બર્થ ડે પાર્ટીમાં, કેક ખાઈ ન શકાય.


પાણા કે છરીના ધા પડે છતાંય  ,

એહસાસ જણાવી ન શકાય ,


મગજમાં થોડું ટેન્શન છવાય ,

ત્યાં સુગરનો સરવરાટ શરીરમાં છવાય,


જયારે મનના મોરલામાં ફફળાટ છવાય,

ત્યાં જીવનો તરવરાટ બહાર છવાય,


રામ ભજો , સીતારામ ભજો ભાઈ ,

સુંદર કસક તો જીવનમાં રહેવાની જ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ