વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભીની આંખો

વંદના પરણીને સાસરે આવી ત્યારથીજ ખૂબ સંઘર્ષ ભર્યા દિવસો વિતાવી રહી છે છતાં પણ હસતાં હસતાં દિવસો પસાર કરે છે એવામાં અનાયાસ પતિનું પણ કોઈ બીમારીના કારણે અવસાન થાય છે એટલે પોતાના શીરે સંતાનોને ભણાવી ગણાવીને મોટાં કરવાની જવાબદારી આવી પડે છે.         વંદના આ મુશ્કેલ દિવસોનો પણ હિમ્મતભેર સામનો કરવા મનને મક્કમ બનાવી લે છે અને વધારે સંઘર્ષ કરીને દિકરાને ડોક્ટર બનાવે છે અને દિકરી પણ કોમ્પ્યુટર એન્જિનિયર બની જાય છે.         આમ વંદના સંઘર્ષ કરીને પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપીને ઉંચા હોદ્દા પર બેઠેલા ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ