વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુ

ઘરમાં ભૂખી
માં: ને દીકરો ભોગ
ધરાવા જાય.

_મુકેશ રાઠોડ "મન"

છટકી છડી
કાળોકેર વર્તાવ્યો
ઘરની નારે
_મુકેશ રાઠોડ "મન"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ