વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મળશે

બારીની બહાર ચહેરો મળશે ,

એ ચેહરા ઉપર કવિતા થાશે ,

એની આંખોમાં આંખ મળશે .


એક મેકમાં જ્યારે મન મળશે ,

પછી પરિવાર સાથે પેમ થાશે ,

એ ખુલ્લી બારીનો પ્રેમ મળશે ,

એની આંખોમાં આંખ મળશે .


એક પળમાં જ એ મને મળશે ,

થોડી હૈયે તેને પણ શરમ થાશે , 

એની આંખોમાં આંખ મળશે .


દરેકને એક ખુલ્લી બારી મળે છે,

બસ એ જ આપણી સાથે ચાલશે.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ