વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જતું વર્ષ

વરસ  એક જો પૂરું  થાય છે,

ત્રણસો પાંસઠ ઓછા થાય છે.


એ વાત પણ તો સમજાય છે,

કાંઈક  મળે  કે  ગુમાવાય  છે.


ઘણા વરસો થી  આવું થાય છે,

માંડ  નવડા ને   મેળાવાય   છે.


કોઈ ક્યાંથી આવીજ જાય છે,

ને ઊન કાતરી ચાલ્યો જાય છે.


દર  વરસે  આવું  જ  થાય છે,

અને  યાદગાર  બની  જાય છે,



 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ