વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પક્ષી

હદ માં  રહી બેહદ ઉડતું 

ગીત સદાય ખુશીનું ગાતું 

લાલચ માં  કદી  ન પડતું 

પક્ષી એમજ નથી બનાતું.



રોજ કમાવીને રોજ ખાતું,

કાલની  ચિંતા  નહીં કરતું,

મળે એમાં સંતોષ  માનતું,

પ્રકૃતિની આમન્યા રાખતું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ