વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ એટલે,,??

એક ઓઢે મોરપીંછ ચુંદડી, 'ને એક પહેરે, સપને કસુંબી કોટ,,

બે પળ ની થાય જંખનાં, બાદ વર્તાય, જિંદગી ભર ની ખોટ,,


તૃષ્ણા રહે અડીંખમ શ્વાશિત, 'ને થાય હરતાં ફરાતાં મળખા ની મોંત,,

બાદ વમળ વિચારો ને વિખવાં, ફરતી મૂકાય,

આંખમાં વાસ્તવિકતા ની બોટ,,


છતાંએ પળ પળ માં રહે અબળખાં, "કાશ એ આજ પણ સંગાથ હોત" ,,

આ તો પારદર્શી લોહી કહેવાય, jay,,

નાં સહી શકાય નાં કહિં શકાય, એવી ઊંડાણ ની ચોંટ,,



પ્રેમ એટલે,,,???

જાણી જોઈ સળગતાં સૂર્ય ને, બથ ભરવાં મુકેલ, એક આંધળી, દોટ,,,

'ને હ્યદય થી લઈ, પાપણે અથડાય બેફામ,,

એવી ઘૂઘવતી લાગણીઓ ની વિખરાતી, ઓટ....!!!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ