વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાંહતો રેજે

"હળવો રે'જે"


હાંહતો રે'જે ભઈબંધ, 

નહિતર હાંફતો થઈ જઈશ.


તારા ભેરું નઈ આવે ભેળા,

ભલા ભાગતો થઈ જઈશ.


તું હળવો રે'જે ભઈબંધ,

નહિતર દોડતો થઈ જઈશ.


તારા સાથી નઈ આવે ભેળા.

ભલા ભાગતો થઈ જઈશ.


ખરાખરીનો ખેલ જામશે,

તે'દિ ખરે ખબરું પડશે.


હારે ઉભેલા નઈ રે પડખે,

તારો અભિમાન તને નડશે.


મર્દની મોકાણે જાવું,

હીજડાની જાનમાં નો જાવું.


હાવજના ટોળામાં રે'વુ,

બાયલાની સામે નો મળવું.


હાકલ કરીને જીવવું,

કાયમ મોજથી રહેવું.


જીવન એવુ જીવવું,

કાયમ હસતું રહેવું.


રચના : કિશન એસ.શેલાણા'કાવય'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ