વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શમણું,

સાંજ વેળે રોજ,,જે દિવો બની બળ્યું છે,,?? 

એ ભાવેલું ભૂત અહીં પાછું કોને મળ્યું છે,,??


નજરમાં બાંધવાની,,નાં કરતાં વાત કિનારા ને,,

ઘૂઘવતાં સાગર નું નિર ભીતરમાં,, અહીં કોને ફળ્યું છે,,??


મળવા લાગશે, જો વમળ વિચારો ને સરહદ,, 

તો લાગણી કેહશે,,ગામ અમારું ક્યાં ભળ્યું છે,,??


પીવું પડયું જેર હસતાં હસતાં મીરાં, ને તો શું થયું,??

વાંસળી બની લાગી હોઠે રાધા,, છતાં એનું આયખું ક્યાં ગળ્યું છે,,


માન્યું, કે મજધારે ઊભા છો લાગણી મેળવવા તમે,, 

પણ આ સમર્પણ ની ડૂબાડે નાવ,, એવું દરિયા નું'ય ક્યાં તળ્યું છે,,??

****

Jay Patel...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ