વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફૂલ..

ભમરાના ગુંજનમાં હતી મદહોશી!
ફૂલ બોલ્યું, શું તું મને પ્રેમથી સ્પર્શિશ?

પતંગિયાની આહટથી ફૂલ થોડું ભરમાયું,
ભમરો ચહેક્તો ઉડી ગયોને ફૂલ મુરજાયું.

" અમી "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ