વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધુળેટી, છલકે હૈયે સ્નેહરંગો


રમતા ધુળેટી  છલકે હૈયે પ્રેમરંગ
      ( હોળીની ઘડીઓ , મુક્તક )
  "꧁༒ •••°⛳ °•••༒꧂ 
      
હોળી ધુળેટી રમતા રંગે હૈયું રહે ન હાથ 


સાજણ રંગે સ્નેહથી  ગોરીના ગુલાબી ગાલ


ઉડે  પ્રેમગુલાલ વ્હાલી ભાળી હૈયું ખુશહાલ,


પિચકારી મસ્ત  પ્રેમની છાંટો તો વરસે વ્હાલ

         
   "꧁༒ •••°☀ °•••༒꧂ 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ