વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદ રાખો

હવે ક્યાં કહું કે તમે યાદ રાખો.

નથી હું હવે એટલું યાદ રાખો.


નજર તો ફરી પામશો લાજ રાખો.

મુક્ત છો છતાં સ્ત્રીપણું યાદ રાખો.


ફરી જો મળો આ રસ્તે કોઈ વેળા.

તને જોઉં હું કેટલું યાદ રાખો.


મળે જો બધાં તો મળી લેવું દોસ્ત.

ઘર મળે પછી એકલું યાદ રાખો.


ગઈ કાલ પુરી થશે આ જિંદગી.

બધાને ફાવ્યા જેટલું યાદ રાખો.


                     વિપુલ પરમાર'આશીવાળા'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ