વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાર - જીત

નથી હારવાનું કે નથી જીતવાનું

આ તો છે,જીવનની લડાઈ.

સુખ-દુખ તો છે જીવનના દોસ્ત,

આવતા રહેશે ને જતા રહેશે.

આ તો છે, જીવનની લડાઈ.

હાર- જીત તો છે,જીવનનો ભાગ,

એમાંથી ઊગરીને ઊચું આવવાનુ.

ન હાર કાયમ છે, ન જીત કાયમ છે,

કાયમ છે તો એ હાર - જીતના અનુભવો.

​હાર થી ન હારી જવાનું,જીતથી ન જશન મનાવવાનો,

​મંઝિલ ન આવે ત્યાં સુધી લડી લેવાનુ,

​ન ​​​હાર કાયમ છે, ન જીત ​​કાયમ છે,

કાયમ છે ​તો એ હાર - જીતના અનુભવો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ