વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એપ્રિલ ફૂલ

????એપ્રિલ ફૂલ!????

ફૂલ  હજી ઉગ્યું નહીં ને  એપ્રિલ  ફૂલ !
મેં હજી કંઈ કહ્યું જ નહીં ને એપ્રિલ ફૂલ !
વર્ષ  આખું હું  વગર એપ્રિલે બન્યો  ફુલ,
આજે ફૂલગોબીનું આપ્યું ને  એપ્રિલ ફૂલ! 
થોડી મેં કરી મસ્તીભરી  રમુજ ટિખળ ને ,
શબ્દફૂલે  હું  ફૂલ ખીલ્યું ને  એપ્રિલ ફૂલ ! 
ભાઈ  સાહબ  ભારે  કરી  એપ્રિલ  પેલી ,
રમુજ  ચણોઠીએ  ઉડ્યું ને  એપ્રિલ ફૂલ!
nikymalay

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ