વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખિસ્સું મજાનું

ખિસ્સું મજાનું 

ગજવું ભારે તો મનવું વભરેલું,
ખાલી થવાના મોકાએ શોધતું.
ઝભે સીવેલું   મજાનું દેખાવડું, 
નકદ  અદામાં  મોજમાં  ફરતું. 
ડાયરી ને  પેન  સાથમાં  રાખતું, 
જો થાય ખાલી તો રડતું બાપડું.
ઉધારે  લેવાય  ભટકતું   ચાંપલું,
એક જ સાઈઝનું ખોળિયું સાંકડું.  
કપાય નહિ ખિસ્સું રાખજો નજરું.
બે – પાંચ ઉધારે રાખજો  માવઠું.

Nikymalay

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ