વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બિમારી : સ્ત્રી-પુરુષ વચ્ચેનું અંતર

"illness shortens the distance between a man and a woman."

"બિમારી સ્ત્રી અને પુરુષ વચ્ચેનું અંતર ઓછું કરી નાખે છે."

નોબેલ પુરસ્કૃત યાસુનારી કાવાબાટાની ‘સ્નો કન્ટ્રી’નું આ વાક્ય વાંચતાં જ પોલ થોમસ એન્ડરસનની ‘ફેન્ટમ થ્રેડ’ ફિલ્મ સાંભરી આવી. એની કથામાં, પતિ દૂર જતો જણાયો ત્યારે પત્નીએ બિમારીને હથિયાર જેમ વાપરી. અશક્ત થયેલો પુરુષ સ્ત્રીની દેખરેખ, સંભાળમાં આવ્યો અને બંને વચ્ચેનું અંતર ઓછું થયું. સ્ત્રીને પોતાની નજીકની કે આશરે રહેલી વ્યક્તિનું વાત્સલ્યથી જતન કરવાનું ગમે છે. આ સ્ત્રીના અંતર્ગત લક્ષણોમાનું એક છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ