વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવન ના તબક્કા

              બાળપણ યુવાની અને ઘડપણ.   



    બાળપણ માં જ્યારે સમય અને શક્તિ છે પણ ધન નથી   

     યુવાનીમાં જ્યારે ધન અને શક્તિ છે પણ સમય નથી


ઘડપણ માં જ્યારે સમય અને ધન છે પણ શક્તિ મળતી નથી

    બાળપણ. સૌથી વધારે  જીવવા જેવ લાગે


     યુવાની માં ભાગ દોડ  ટેન્શન વગેરે. વધે.

    

      ઘડપણ  માં શક્તિ વગર. જીવન થાકી જાય




                આ બધી કુદરત ની રચના.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ