વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોજે મોજ રોજે રોજ

🧊🧊🧊🧊🧊🧊🧊🧊🧊🧊🧊


બાર બાંધો ત્યાં તેર તૂટે

સો કમાવવાની લાલચમાં 500 તૂટે

ગાડી હાંકો ત્યાં પેટ્રોલ ખૂટે

ઘરે જાય ત્યાં વાપરવા ના તૂટે

માર્કેટમાં જઈ ત્યાં કોરોના કૂદે

ઉઘરાણીમાં વાયદા મૂકે

શેર બજાર તો રોજ તૂટે

ખાઈ ખાઈને ઘરમાં અનાજ ખૂટે

બહાર નીકળો તો લેવાવાળા દોટ મૂકે

મંદી કે હું મુકું નહીં

તેજી કે હું આવું નહીં

અખો કેય એનું કરવું કેમ

બસ રોજેરોજ એમનું એમ


       MR ANIL KANOTARA

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ