વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તો શું કરી લે કોરોના !

પ્રશાસના નીયમ પાળોને,

ડોકટરની સલાહ માનોને,

તો શું કરી લે કોરોના !

અફવાઓની આંધીમાં ના આવોને,

અધીકૃત અધીકારી નેજ સાંભળોને,

તો શું કરી લે કોરોના !

ઘરમાં પરીવાર સાથે રહોને,

બહાર રખડ્યટી ના કરોને,

તો શું કરી લે કોરોના !

કોરોનાના કહેરને કાને ધરોને,

પોતાની સલામતી રાઓને,

તો શું કરી લે કોરોના !

ટોળાં એકઠાં ના કરોને,

અલગ રહી એકતા લાવોને,

તો શું કરી લે કોરોના !

આપણી જવાબદારી છે, જાણોને,

આ પણ દેશસેવા છે, મહેસુશ ક્રોને,

તો શું કરી લે કોરોના !*****Zkv

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ