વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્રી રામ અને લોકડાઉન

**શ્રી રામ અને લોકડાઉન**

આપનો જન્મદિવસ ધામધુમથી ઉજવીયે છીએ,

પણ ઇર્ષાની આગ ઉપર નથી લોકડાઉન,

જન્મદિવસ ઉપર ઉપવાસ એકટાણાંકરીયે છીએ,

પણ આપના વિચારો અપનાવવામાં કરીયે છે લોકડાઉન,

પરીવાર સાથે બેસી આપની કથા વાર્તા સાંભળીયે છીએ,

પણ પરીવારમાં પ્રેમથી સાથે રહેવામાં છે લોકડાઉન,

આપનાં મંદીરો ભવ્ય બાંધીયે છીએ,

પણ અમારું ત્યાગ અને સમર્પણમાં છે લોકડાઉન,

રામરાજ્ય દુનીયાંમાં આવે તેવું ઇરછીયે છીએ,

પણ ખુદના રાવણજીવનમાં નથી લોકડાઉન,

*****Zkv

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ