વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રાથમિક

સામગ્રી : એમ્બ્રોઈડરી એ પોશાકને આકર્ષક બનાવવા માટે થતી એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા હાથથી અને મશીનથી એમ બે પ્રકારે થાય છે. આપણે આ સિરીઝથી હાથથી થતા એમ્બ્રોઇડરીનાં ટાંકા કઈ રીતે લઈને પોશાકને આકર્ષક બનાવી શકાય તે જાણીશું.

 


આ પ્રક્રિયા કરવા માટે જરૂરી સાધનો.

 


૧) કાપડ,

૨) સોય,

૩) ભરતકામના દોરા,

૪) કાતર,

૫) પેન્સિલ, અને

૬) નાની મોટી રીંગ.

તથા ડીઝાઈન

 


આટલા સાધનોની વ્યવસ્થા થઈ ગયા પછી આપને ભરતકામ વિષે પ્રાથમિક માહિતી લઈએ.

 


ભરતકામની ડિઝાઈનમાં બે પ્રકારથી ભરતકામ થઈ શકે છે. એક તો લાઈન વર્ક અને બીજું છે ફિલિંગ.

 


આ બંને પ્રકાર માટે અલગ અલગ ટાંકાનો ઉપયોગ કરવામાં આવે છે.

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ