વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

Chapter 2 & 3

પ્રકરણ -૨ અને ૩

============

માનવતા ની મહેક

પ્રકરણ ૨. હરિસિંહ ના ગામ , રામપુરા તરફ

**********************************

પ્રકાશ,રાજુ,પરેશ,જીગો , ને રમેશ રમતગમત મોજ મસ્તી ધીંગામસ્તી કરતા કરતા આખરે હરિસિંહના ગામે પહોંચી ગયા.

નાનુ સરખુ ગામ હતું, તેથી લોકો એકબીજાથી પરિચિત હતા તેથી હરિ સિંહ ને બધા ઓળખતા હતા, તેથી બાળકોએ પૂછ્યું કે હરિસિંહ નું ઘર ક્યાં છે ,એટલે બતાવ્યું કે સામે જે સરસ મજાનું લીમડાનું ઝાડ દેખાય છે એ ઘર હરિસિંહ નું છે

સરસ મજાનું ઘર હતું પરસાળ મોટી હતી ,પાછળ મોટો વાડો હતો અને એક કૂવો હતો, પરંતુ ઘરનું વાતાવરણ ગમગીન હતુ, હરિ સિંહ ના પિતાએ રામસિહ વૃદ્ધ હતા, એમણે બાળકોને જોતાંવેંત જ તેમણે આવકાર આપ્યો, આવો આવો ,બેટા.

રામસિંહ : આવો આવો છોકરાઓ ક્યાંથી આવ્યા?

છોકરા : અમે ડુંગરપુરથી આવ્યા છે, અમને ખબર પડી કે હરિ કાકા બીમાર છે, તેથી તેમને ખબર જોવા માટે જ,નીચે ની તળેટીના રામપુરા ગામ થી અમે આવ્યા છે ,

છોકરાઓ ને જોતાં જ હરિસિંહ ની આંખો માં ચમકતો આવી ગઈ, ને હ્દયમાં એક ગજબ ની શાંતિ ની અનુભૂતિ થઈ. હરિસિંહ ને શાળા માં ભણતા બાળકો તરફ ઘણો લગાવ હતો, તેમાંય પ્રકાશ પ્રત્યે તે મને કુદરતી લાગણી અને એક આત્મિક ખેંચાણ હતું.તેથી પ્રકાશ તરફ જોતા જ ગળગળા ‌થઈ ગયા,ડૂમો ભરાઈ ગયો , તેથીજ કશું બોલી શક્યા નહીં. તેથી ,

બધા બાળકો: એકી સાથે બોલી ઉઠ્યા કે કાકા તમે સહેજ પણ ચિંતા કરતા નહીં, ભગવાન બધું સારું જ કરશે,અમે

અમારા થી બનતી બધી જ મદદ કરીશું,
ઝાઝા હાથ રળિયામણા , માટે અમે એવો વિચાર કર્યો છે કે
અમારા ગલ્લા ની નાની બચત ,અમારા બધાની માતા ઓની
બચત. ને તેથી જરૂરિયાત પૈસા ની વધારે હશે,તો અમારા શાળા ના બધા વિદ્યાર્થીઓ ને વાલી ની મિટિંગ કરી કંઈક
રસ્તો કાઢી નાખીશુ , પરંતુ તમારી દવા કરાવી તમને સાજા કરી દઈશું.

હરિસિંહ તેમના પિતા આ સાંભળી અચંબામાં માં પડી ગયા કે, આટલા નાના બાળકો ને હરિ ની કેટલી લાગણી છે, અને
ગામ ના વડિલો પણ બાળકો નો ઉત્સાહ ને ભાવના ને સમર્થન આપવા કહ્યું કે,

ગામ લોકો: અમે આ ટાબરિયાઓ ના શુભ સંકલ્પ ને સમર્થન આપીએ છે , ને એટલું જ નહિ, ગ્રામજનો પણ મદદરૂપ બનશે
પોતાની હેસિયત પ્રમાણે , હવે હરિસિંહ ને સાજા કરવા નો સંકલ્પ પુર્ણ કરીશું.

છોકરાઓ: વાહ વાહ, ની કિલકારીઓ કરી તેથી, ત્યાં વાતાવરણમાં આનંદ ની લહેર ઊઠી ને હરિ સિંહ ના જીવન
એક આશાનું કિરણ ફુટી નીકળ્યું,

(સાથે ‌સાથે એક નિસાસો પણ નાખ્યો કે મન માં કે )

અરેરે ! મેં મારા ઉડાઉપણા ના લીધે મારી સંપત્તિ વેડફી નાખી એટલું જ નહિ ,મારી ખેતી રખડી ગઈ, મારા વ્યસન ને લીધે મારી સમજુ પાણી પત્ની ગર્ભવતી હોવાની છતાં મારા થી

ત્રાસી ને પિયર ચાલી ગઈ.મારા કડક સ્વભાવને લીધે મેં તેની સાથે જુલમ‌ કર્યો , અને આમ વિચારીને તેઓ રડવા લાગ્યા.

ગામ ના સરપંચે દિલાસો આપ્યો : કહ્યું કે હરિ સિંહ હવે જે થઈ ગયું તે થઇ ગયુ, હવે તમારી તબિયત કેમ સારી થાય બસ એ જ વિચાર કરો, તમે આ છોકરાઓ પ્રત્યે લાગણી રાખી થોડી મદદરૂપ થયા છે ,તો આજે બાળકો એમની લાયકાત મુજબ માનવતા બતાવી રહ્યા છે, અને હું ગામ નો સરપંચ થઈ તમને મદદરૂપ ના થાઉં ,તો મારી માણસાઈ લાજે અને ભગવાન મને ક્ષમા ના કરે, માટે

સરપંચે કહ્યું; હું મારા થી બનતી બધી મદદ કરીશ.
( ગામ ના બીજા આગેવાનો એ પણ કહ્યુ , સરપંચ તમારી
ભાવના ને અમે પણ સમર્થન આપીને છે, અમે પણ હરિસિંહ ના દવાખાના નો ખર્ચ ઉઠાવી લઈશુ્ )

આ બધું સાંભળી વૃધ્ધ રામસિંહ દાદા ની આંખો માં કૃતજ્ઞતા ના આભાર સાથે આંસુ આવી ગયા.

સરપંચે કહ્યું : રામસિંહ કાકા આ તમારા એકલા નો દીકરો નથી, આ ગામ નો દીકરો છે, આવા સમયે અમે મદદ નહીં કરીએ તો કોણ કરશે.?

આમ, હરિ સિંહ ના માટે દવાખાના ના ખર્ચ ની વ્યવસ્થા થઈ ગઈ , અને બીજે દિવસે સવારે જ તેમને શહેર ની હોસ્પિટલમાં માં લઇ જવાનું નક્કી થઈ ગયું જાણી છોકરાઓ રાજી ના રેડ થઈ ગયા.

સરપંચે કહ્યું: છોકરાઓ તમે ઘરે જાણ કરીને આવ્યા છો?

પ્રકાશે કહ્યું:. અમને અહીં આવવા ની છુટ ના મળે એટલે અમે રમવાનું બહાનું બતાવી આવ્યા છે.

સરપંચે કહ્યું : બેટા , તમારો ઉદ્દેશ સારો છે, પરંતુ તમને ખબર નથી કે તમારા માતા-પિતા ચિંતા કરતા હશે, માટે ચાલો હું જ તમને મારા ટ્રેક્ટર માં બેસાડી તમારા ગામ પહોંચાડી દઉ.પરંતુ તે પહેલાં થોડી મહેમાન ગતિ થઈ જાય,એમ કહી બાળકો ને તેમના ઘરે લઈ ગયા,

સરપંચે તેમના પત્ની ને બાળકોની ની માનવતા ની વાત સાંભળવી, તેથી તેઓ ખુશ થઈ ગયા , અને ફટાફટ જમવાનું બનાવી તેઓ ને જમાડી દીધું,

જમણ કર્યા બાદ તેમણે સરપંચ ને કહ્યું: ઢળતો પહોર થઈ
ગયો છે, માટે સાંજ પડી જાય એ પહેલાં છોકરાઓ ને એમના ગામ મુકી આવો, એમનાં માતા-પિતા ચિંતા કરતા હશે

સરપંચે કહ્યુ: હા, તારી વાત સાચી છે,પણ છોકરાઓ ભુખ્યા હશે , એટલે જ તેમને ઘરે લઈ આવ્યો હતો, હવે તાબડતોબ
ટ્રેક્ટર માં મુકી ને પાછો આવી જઈશ.

આમ, સરપંચ ને , છોકરાઓ ,ટ્રેક્ટર માં બેસી તેમના ગામ તરફ એક નવી આશા નું કિરણ સાથે પાછા વળ્યા અને ખુશ થઈ ગયા કે હવે હરિ સિંહ કાકા સારા થઈ જશે,

હરિસિંહ ના પિતા રામસિંહ ભલા માણસ હતા, તેથી ગામ લોકો મદદરૂપ થયા, તેથી તેમણે નિરાંત નો શ્વાસ લીધો:
કે મારો છોકરો હવે સારો થઈ જશે.

ક્રમશઃ *****

ટિપ્પણીઓ

તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ