વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુરુ વાણી

નૈયા મારી પાર કરાવજે , હે સદગુરુ..

    મધદરિયે આવી ભરાઈ પડી હું , હે સદગુરુ..


   સિમરન કરું હું , પ્રભુ ભક્તિનું..

   નૈયા પાર કરાવજે , સદગુરુ...


  સિમરણમાં મેં , તેલ પૂરું હું , પ્રેમનું.

  પ્રેમ તણો , ભક્તિભાવ સચવાવજે..


  ભૂલથી કોઈ દુઃખીના થાય મારાથી..

  સેવા એવી કરાવજે , પ્રભુજી..


  નૈયા મારી બડી રૂહાની , ભવસાગર તું પાર કરાવજે..

 તેજ તમારું ત્રણે લોકમાં , શાંતિ એવી મનમાં કરજે..


  મારા ગુરુજી ખૂબ છે દયાળુ..

 જીવન જીવવા એક સહારો...


 નૈયા ઝુકાવી મેં તારા ભરોસે...

  ભરોસો મારો કાયમ રાખજે ...


 રાધા સ્વામી નું ભજન અને સિમરણ

 ઉત્તમ એક ઉપાય ભજવાનો...


    છાયા ખત્રી , યાત્રી , ઓસ્ટ્રેલિયા...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ