વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

મારે લડવું નથી. કોઈ વિવાદમાં ભાગ લેવા નથી માંગતો પણ મારી આસપાસની પરિસ્થિતિ એવી છે કે મને વિવાદમાં પડવા માટે મજબૂર કરે છે. જ્યારે હું કોઈ પણ વિવાદમાં ભાગ લવ છું ત્યારે એ વિવાદ મૂળમાંથી પૂર્ણ કરી દેવાની અપેક્ષા રાખું છું. જેથી ભવિષ્યમાં તે વિવાદ ફરીથી સામે આવે નહીં. હું શાંતિથી મારા રાજ્યમાં શાસન કરવા માંગુ છું. જે પણ મારા રાજ્ય(પ્રભાસક્ષેત્ર) સાથે મૈત્રીસંબંધ સ્થાપિત કરવા માંગે છે, તેના માટે મારા મહેલના દ્વાર સદાય ખુલ્લા છે. પણ જો કોઈ આક્રમણની ભાવના રાખશે, તો તેના કુળનો નાશ કર્યા વિના રોકાઈશ નહીં.    


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ