વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જરૂરી ચિંતા

ગઈકાલે મોડી રાતે હું મારા રૂમમાં લેપટોપ,ખુરસી,પલંગ, જેવી કેટલીય વસ્તુ વચ્ચે ખુરસી પર બેસીને આગળ શું કરવું એ ચિંતા કરી રહ્યો હતો ત્યાં જ પવનને લીધે બારી ભટકાતા હું તેને બંધ કરવા ગયો.બારીની બહાર મારી નજર બાંકડા પર આરામથી સૂઈ રહેલા કૂતરા પર પડી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ