વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

" સાહેબ, મારું નામ ડાયાલાલ અને મને ડાયાબિટીસ રોગ શા માટે થયો?"


"સાંભળો, ડાયાબિટીસ  રોગની લાં.....બી વાત કરવાને બદલે ટૂંકી વાત જણાવું છું તે યાદ રાખો. જીવો ત્યાં સુધી જે તે ઇન્જેક્શન અને દવા શરૂ રાખવા, મરી ગયા પછી બંધ કરજો."

"Everyone is doctor in India."  એ‌ અનુભવ પ્રમાણે...

જીવનમાં Non medical person ની સલાહ લઈ (દોઢ ડાયા થઈ) ઇન્જેક્શન -  દવા બંધ કરનાર કે ઇચ્છા મુજબ ડોઝ વધારનાર -ઘટાડનાર ને  Hypo Glycemia - Hyper Glycemia  થાય છે તેને લીધે પારાવાર તકલીફો તે સમયે અને ભવિષ્યમાં પેદા થાય છે .

ઉપવાસ દરમિયાન ગોળી ખાવાથી સુગર લેવલ ઘટી જાય અને તે સમયે ડ્રાઇવિંગ કરનાર -મુસાફરી કરનાર દર્દી અચાનક બેભાન થતાં ભયંકર અકસ્માત થયાના દાખલા છે તેથી સાવચેત રહો.તમારા ફેમિલી ડોક્ટર ના માર્ગદર્શન હેઠળ Diabetologist ની સારવાર લો.


Dr. Bipin Chothani

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ