વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

૨. વિશ્વકપ ગયો

આજે 2019 વિશ્વકપ હારી ગયું ભારત.

ન કામ આવી ધોની ની પણ મહારત.

સેમિ ફાઈનલમાં નડી વરસાદની આફત!

અને લાગે છે આજે અહીં રડી રહ્યું છે આસમાન સતત!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ