વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માં ભાગ-2

  • પ્રેમ એટલે જેના સપના માત્ર થી ખુશ થઈ જતા હોય છીયે આપણે ઘર થી દુર નોકરી કરવા માટે ગયા હોય ને ત્યાં એકલા રહેતા હોય અને જ્યારે થાકી ને રૂમ પર જઈને જમવા નું બનાવો અથવા હોટેલ માં જમતા હોય ત્યારે "માં" ની યાદ આવે છે કે આપણે જ્યારે ઘરે હોઈ ત્યારે "માં" આપણને પ્રેમ થી પૂછે છે બેટા તારે નાસ્તો શુ કરવો છે અને આપણે જે પણ કહીએ તે નાસ્તો આપણને બનાવી ને પ્રેમ થી નાસ્તો કરાવે છે અને બીજી વાત કે આપણે સવારે સુતા હોઈએ ને ત્યારે કોઈ ઘર માં અવાજ કરતું હોય કે કોઈ આપણને જગાડતું હોઈ ને તો "માં" એમ કહેતી હોઈ છે કે સુવા દયો એને બિચારો કામ કરે છે રોજ આજે એને આરામ થી સુવા દયો અથવા હજી એને નોકરી માં જાવા ની ઘણી વાર છે જાવા નું થશે એટલે હું અગાઉ એને જગાડી દઈશ એમ કહી ને ટાળે છે બધા ને અને પછી પ્રેમ થી જગાડે છે એના બધા કામ આપણા નાસ્તા અને ટિફિન બનાવ વા માટે પડતા મૂકી ને આપણું ટિફિન તૈયાર કરે છે એમ વિચારી ને કે મારો દીકરો કે દીકરી જો હું ટિફિન નહીં બનાવું તો બિચારા ભૂખ્યા રહેશે અને પેલા તો આપણને પૂછે છે બેટા કેટલી રોટલી ટિફિન માં લઇ જઈશ આપણે 6 રોટલી કહિએ ને 8 રોટલી ટિફિન માં આવતી હોય છે પણ જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે ભૂખ્યા હોઈ એટલે રોટલી ગણવા તો ના બેસીએ અને નોકરી પુરી કરીને પાછા ઘરે આવિયે એટલે તરત ગરમ પાણી તૈયાર અને ફ્રેશ થઈ એ ત્યાં તો જમવા નું પણ તૈયાર હોય આપણી માટે અને ત્યારે "માં" પૂછે છે કે બેટા રોટલી કે શાક ઓછું નહોતું પડ્યું ને પણ "માં" છે ને એ આપણી અન્નપૂર્ણા કહેવાય છે એને આપણા ચેહરા ના હાવ ભાવ થી ખબર પડી જાય કે આજે ટિફિન માં કઈક ઓછું પડ્યું લાગે છે તો "માં"બીજા દિવસે 8 ની બદલે 10 રોટલી ભરે છે ટિફિન માં અને આ રીતે માં યાદ આવે છે મિત્રો "માં" ના હાથ ની બનાવટ જ કંઈક અલગ હોય છે કે એના હાથ ની બનેલી રસોઈ જ્યાં સુધી ના જમો ને ત્યાં સુધી પેટ માં શાંતિ ના થાય એટલે "માં-બાપ" ને ક્યારેય દુઃખી ના કરશો મિત્રો અને પછી જ્યારે "માં-બાપ"નઈ હોઈ ને ત્યારે આપણે કોઈ પૂછશે પણ નહીં કે જામ્યો કે નહીં એમ પણ જો "માં-બાપ"જલ્દી લગ્ન એ માટે કરે છે કે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી માં મારો દીકરો કે દીકરી ને લગ્ન કરી લે અને સુખે થી એનું જીવન પસાર થાય તે માટે "માં-બાપ આપણા જલ્દી લગ્ન કરી આપતા હોય છે એ લોકો એવું વિચારે છે કે અમારા પછી કોઈ દીકરા નું ધ્યાન રાખે એવી વ્યક્તિ એને મળી જાય અને એનું જીવન સુધરી જાય એ માટે "માં-બાપ"નો ઈરાદો એવો ના હોઈ કે લગ્ન કરાવી દીધા એટલે છુટ્ટા થઈ જઈએ આપણે ભલે ગમ્મે તેટલા મોટા થઈ જઈએ પણ "માં-બાપ"માટે તો એ જ નાના દીકરા દીકરી રહેવા ના મિત્રો "માં-બાપ"ઋણ આપણે કોઈ દિવસ નથી ચૂકવી શકવા ના તો એ ના થાય તો કઈ નહીં પણ જા કરો ના આપો "માં-બાપ" બસ એટલી વિનંતિ છે મારી બધા ને               
  • અને જો મારી વાત ગમી હોઈ તો આ બુક ને વધુ માં વધુ શેર કરજો અને લાઈક શેર કોમેન્ટ કરજો.              
  • ગોહિલ વિરમદેવસિંહ ડી✍️ (બપાડા)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ