વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

પદમણીની   કમર  સરીખી,

કાયા જાણે મરમર સરીખી,

સામે  પ્રેમની હૂબહૂ છબી -

              એ દર્પણ સરીખી.


સવાર થતા જ ને નયન ખુલે,

ખુશીઓનો  તો  ચમન  ખુલે,

વિચારો  સ્ફુરે  એને જીવુંને -

               મુંઝાયેલું મન ખુલે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ