વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

નમસ્કાર વાચકમિત્રો...???????????? આજની     "Generation" માં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ એક કોમન બાબત  થઈ ગઈ છે. એકબીજાને સહન કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. નાની નાની વાતે બ્રેકઅપ આજના યુવાધન માટે કોમન થઈ ગયું છે.એ નહીં તો બીજી કે બીજો એના પર છાપ થોડી મારેલી છે.


     હું તમારી સમક્ષ વાત કરવા આવી છું એક love storyની જેમાં ગુસ્સો છે....પ્રેમ છે...એકબીજા માટે કંઈક કરી બતાવવાની ભાવના છે...


     છોકરો એક દમ શાંત સ્વભાવનો....પણ છોકરી ગુસ્સા વાળી...


    છોકરો આમીર ખાનદાનનો દિકરો અને છોકરી એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની દિકરી...


    એકબીજાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવનાં બંને વચ્ચે કેવી રીતે પ્રેમ થશે?...કેવી રીતે બંને એક થશે?...શું બંનેનો પરિવાર એમનાં લગ્ન માટે માનશે કે નહીં કે એકબીજાની યાદોમાં આખું જીવન પસાર કરશે?


     એ જણાવવા માટે જલ્દી જ આપની વચ્ચે એક નવી Love Story લઈને આવી રહી છું.


         "રાહ : એક અનોખા પ્રેમની સફર"


     આશા રાખું છું કે આપ સૌ મને સાથ સહકાર આપશો.હું પ્રથમ વાર ધારાવાહિક લખવા જઈ રહી છું માટે આપ મારી ક્યાંય પણ ક્ષતિ હોય તો ચોક્કસપણે જણાવજો હું મારી ભૂલો સુધારીશ.આપના અમૂલ્ય પ્રતિભાવની રાહ જોઈશ.????????????



                                         ✍✍Hemani Patel 

                                           






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ