વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફૂલ

ફૂલ દે ખુશ્બૂ

કદર ના કરે લોકો

મસડે પગે


કબરે મૂકે

જીવતા ના કદર

મરણે ચડે


રાખે ના ભેદ

પોતાનું માની ફૂલ

મહેક આપે


ચરણે ચડે

ભગવાન ને પ્રિયે

પહેરે માળા

©Niks ???? Se ???? Tak

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ