વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માં ની આશ

          દરવાજો ખખડતાં જ મંજી દોડીને ખોલવા ગઈ "બબલુ"ને બાજુમાં સુવડાવીને "આવી ગયા તમે હું તમારી જ રાહ જોતી હતી" કાનજીના હાથ તરફ નજર કરતા કહે છે તમે કઈ લાવ્યા નહીં?

         આજે શેઠે રૂપિયાનાં આપ્યા દર્દ ભર્યાં આવજમાં કાનજીએ કહ્યું.

        શું આજે પણ પાણી પીને સૂવું પડશે? ઊંડી ઊતરી ગયેલી આંખો અને વિવશતા સાથે મંજી બોલી,એટલામાં બબલુનો રડવાનો અવાજ આવતાં મંજી તેને ખોળામાં લઇને છાતીએ વળગાડીને દૂધ પીવડાવે છે,અને ખુશ થતી કાનજીને કહે છે પાણી પીને આપણે જ સૂઈશું બબલુ તો પેટ ભરીને ખાઈને સૂઈ જશે એની માં એને ભૂખ્યા નહીં સૂવા દે.

©Niks ???? Se ???? Tak

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ