Dhruvi Patel

User Image
72 Views 1 Received Responses 2 Received Ratings

About Dhruvi Patel

dhruvi " kizzu " નાની મોટી દુનિયાની હલચલને નીરખીને નોટ કરવાની મારી ટેવએ મને શબ્દ આપ્યો , એ શબ્દ વાક્ય બન્યું અને એ વાક્યએ ફકરાનું રૂપ લીધું . ધીરે - ધીરે ફકરાએ લેખ અને લેખમાંથી મારું લેખિકાનું સ્વરૂપ બન્યુ ... હવે કલમ ઉપાડી છે તો એ દરેક નિરખેલી હલચલને કાગળ સાથે મેળાપ કરાવીશ .