945 Views 57 Received Responses 77 Received Ratings
Share with your friends :
About Jayshree Boricha vaja
નમસ્કાર મિત્રો, હું વ્યવસાયે વકીલ છું. લેખક નથી પણ, લખવાની શરૂઆત કરી છે. નૃત્ય નો અનહદ શોખ છે.
હાલમાં ભરતનાટયમ અને કથક ( ક્લાસિકલ ડાન્સ) શીખી રહી છું. સંગીત નો પણ ખૂબ શોખ છે.
અભિનય ક્ષેત્રે રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. નૃત્ય અને અભિનય સ્ટેજ પરફોર્મર્સ ખુબ જ કરેલાં છે. પણ હવે એ...More
નમસ્કાર મિત્રો, હું વ્યવસાયે વકીલ છું. લેખક નથી પણ, લખવાની શરૂઆત કરી છે. નૃત્ય નો અનહદ શોખ છે.
હાલમાં ભરતનાટયમ અને કથક ( ક્લાસિકલ ડાન્સ) શીખી રહી છું. સંગીત નો પણ ખૂબ શોખ છે.
અભિનય ક્ષેત્રે રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. નૃત્ય અને અભિનય સ્ટેજ પરફોર્મર્સ ખુબ જ કરેલાં છે. પણ હવે એ બધું યાદો માં રહી ગયું છે તો બસ નૃત્ય શીખી એને ફરી જીવંત કરવાનો આનંદ લઇ રહી છું.
બ્લાઈન્ડ સ્ટુડન્ટસ નાં પેપસૅ લખવા ઘણીવાર જાવ છું અને તેઓ સાથે થયેલી મિત્રતા અદભુત છે.
જયશ્રી બોરીચા વાજા.