વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિશ્વાસ

આપની આ વિશાળ દુનિયા માં ઘણા અનુભવો આપને અચરજ પમાડે છે.કોઈ વાર અચાનક અજાણ્યું કોઈ વ્યક્તિ તમને મદદ કરી જશે અને તમને ધ્યાન પણ નહિ આવે આ કેવી રીતે શક્ય બન્યું.આવી ઘટના મારી સાથે પણ ઘણી વાર બની છે.આવું જ્યારે પણ બને ત્યારે ઈશ્વર પર નો આપનો વિશ્વાસ હોય તે મજબૂત બનતો જાય છે.કોઈ વાર અચાનક આર્થિક મદદ મળી જાય અથવા યોગ્ય માર્ગદર્શન મળી જાય અને આપણું કામ પૂર્ણ થઈ જાય છે.
                 હમેશા સત્કાર્ય કરતાં રહો અને કોઈ વ્યક્તિ તમને મુશ્કેલી માં દેખાય તો મદદ પણ કરતાં રહો આ જ પુણ્ય કોઈ દિવસ તમારી પણ મુશ્કેલી દૂર કરશે અને સાચો માર્ગ બતાવશે.જીવન તો સુખ દુઃખ ની એક વેહતી નદી જેવું છે માટે હમેશા પ્રવાહ ની જેમ નિરંતર વેહતા રહો અને કાર્ય કરતા રહો આ જ કાર્ય તમને યશ કીર્તિ અને સુખ શાંતિ અપાવશે .

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ