વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અન્યાય

અન્યાય(ગઝલ)



ગુનેગાર સાથે થાઈ તો પણ અન્યાય જ કહેવાય!


વગર વાંકે દંડાઈ તો પણ અન્યાય જ કહેવાય!



ભૂતકાળના આધારે જો 


વર્તમાન અંકાઈ તો પણ અન્યાય જ કહેવાય!



માફી આપેલ સંબંધને 


એકલો મૂકી દેવાઈ તો પણ અન્યાય જ કહેવાય!



પાપીને બચાવા જો પુણ્યના 


દવારોં ખોલાઈ તો પણ અન્યાય જ કહેવાય!



નિર્દોષને નિર્દોષ ના સમજાય'બુરહાન'


એવા આક્ષેપો કરાઈ તો પણ અન્યાય જ કહેવાય!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ